વ્યારા: વ્યારા તાલુકાના ખુશાલપુરા નજીક યુવકને અકસ્માત નડતા સારવાર અર્થે ખસેડયો.
Vyara, Tapi | Sep 17, 2025 વ્યારા તાલુકાના ખુશાલપુરા નજીક યુવકને અકસ્માત નડતા સારવાર અર્થે ખસેડયો.તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સિવિલ પોલીસ ચોકી ખાતેથી 2 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ખુશાલપુરા ગામની સીમમાં વિજેન્દ્ર ગામીત નામના યુવક ને અકસ્માત નડ્યો હતો.બનાવને લઈ તાત્કાલિક 108 મારફતે વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર આપવામાં આવી હતી.હાલ યુવક સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.