ઈન્ડિગો સવારની ફ્લાઇટ 6E-5126/ 6087 મુંબઈ-વડોદરા-મુંબઈ અને ફ્લાઇટ 6E-5066/6662 દિલ્હી- વડોદરા-દિલ્હી આજની માટે ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી છે. જ્યારે, મુસાફરોને આગામી ફ્લાઇટમાં બેસાડવામાં આવશે અથવા ઇન્ડિગો એરલાઇન્સની મુસાફરોની નીતિ મુજબ સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે, તેવું જણાવાયું હતું.