વટવા: બેહરામપુરા–કેલિકો મિલ વિસ્તારમાં ખુલ્લેઆમ સટ્ટાનો અડ્ડો ચાલી રહ્યો છે, વિડીયો થયો વાયરલ
અમદાવાદના કેલિકો મિલ–બેહરામપુરા વિસ્તારમાં દાણીલીમડા પોલીસ સ્ટેશનની નાકે નીચે જ ગેરકાયદેસર મટકા–સટ્ટાના ધંધા ધમધોકાર ચાલી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે મોટા દબાણો સાથે આ રેકેટ ચલાવવામાં આવે છે, પરંતુ પોલીસ કાર્યવાહી કરવાને બદલે આંખ આડા કાન કરી રહી છે. ત્યારે આ સત્તા રમતા.....