માંગરોળ: આંકડોદ ગામના મુસ્લિમ સમાજના સેવાભાવી કાર્યકરો ની ટીમ પંજાબના લુધિયાણા ખાતે પુર પિડીતો ની મદદ એ પહોંચી
Mangrol, Surat | Sep 16, 2025 માંગરોળ તાલુકાના આંકડોદ ગામના મુસ્લિમ સમાજના સેવાભાવી કાર્યકરોની ટીમ પંજાબના લુધિયાણા ખાતે પૂર પીડિતોની મદદથી પહોંચી હતી ઈબ્રાહીમભાઇ કાજી સહિતના આગેવાનોએ લુધિયાણા ના વિવિધ વિસ્તારોમાં લોકોની મદદ કરી હતી અને ત્યારબાદ શાહી ઈમામ હજરત મોલાના ઉસ્માન લુધિયાનવી ને આંકડોદ ગામના લોકોતરફથી મળેલ રોકડ રકમ સુપ્રત કરી હતી