વડોદરા ઉત્તર: મતદારયાદી સુધારણાના તબક્કા અંતર્ગત ફોર્મ વિતરણ અને કલેક્શનની કામગીરી ને લઈ કલેક્ટર એ આપી માહિતી
મતદારયાદી સુધારણાના તબક્કા અંતર્ગત ફોર્મ વિતરણ અને કલેક્શનની કામગીરી તેજગતિએ તા.૧૫,૧૬ અને ૨૨,૨૩ નવેમ્બર બીએલઓ મતદાન મથક ઉપર રહી નાગરિકોને મદદ કરશે,ચૂંટણી પંચ દ્વારા ઓક્ટોબર મહિનામાં જાહેર કરાયેલા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત હાલ વડોદરા જિલ્લામાં બે તબક્કામાં કામગીરી ચાલી રહી છે. બીએલઓ દ્વારા ઘેરઘેર જઈ મતદારયાદીના ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે,જિલ્લા ચૂંટણી અધિકારી ડો.અનિલ ધામેલિયાએ પ્રતિક્રિયા વધુ માહિતી આપી હતી.