ડીસા બગીચા સર્કલ પાસે દક્ષિણ પોલીસે કડક વાહનચેકીંગ હાથ ધરાયું નિયમોનું ઉલ્લંધન કરતાં વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરાઈ
Deesa City, Banas Kantha | Sep 16, 2025
ડીસા બગીચા સર્કલ પાસે દક્ષિણ પોલીસે કડક વાહન ચેકિંગ કરાયું આજરોજ 16.9.2025 ના રોજ 7 વાગે દક્ષિણ પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વાળા ના આજે અનુસાર બગીચા સર્કલ પાસે કડક વાહન ચેકિંગ હાથ ધરી નિયમોનો ઉલ્લેખન કરતાં વાહન ચાલકો સામે કરાય અનેક ફોરવીલ વાહનોના બ્લેક ફિલ્મ પટ્ટી ઉતરાવી