મોરબી: મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં આગામી ત્રણથી ચાર મહિનામાં 40 વિકાસ કામોના ખાતમુર્હુતનુ આયોજન કરાયુ
Morvi, Morbi | Jul 18, 2025
મોરબી મહાપાલિકામાં આજે સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરમાં ચાલતા વિવિધ કામોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી....