નવસારી: વૃદ્ધાશ્રમમાં વડીલોને વિનામૂલ્ય મુક્તાનંદ થિયેટર ખાતે લાલો ફિલ્મ બતાવવામાં આવ્યું
લાલો ફિલ્મ જે કૃષ્ણ ભગવાન ઉપર આધારિત છે જે લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે ત્યારે વૃદ્ધાશ્રમ ખાતે રહેતા વડીલોને વિના મૂલ્ય નવસારીના ઉત્કર્ષ એટલે કે ઉકાભાઇ અને તેમની ટીમ દ્વારા વિનામૂલ્ય લાલો ફિલ્મ બતાવવામાં આવ્યો હતો.