ભરૂચ: ભોલાવ વિસ્તારમાં ખેતલાપા હોટલ સંચાલકને જિલ્લા ભાજપ યુવા પ્રમુખ અને ટોળકી દ્વારા મારામારી કરી હોવાનો વીડિયો વાયરલ થયો