વડાપ્રધાનના કાર્યક્રમને લઈને રોડ શો ના રૂટમાં તંત્ર દ્વારા કુતરા પકડવાની કામગીરી હાથ ધરાય
Bhavnagar City, Bhavnagar | Sep 17, 2025
વડાપ્રધાનના કાર્યક્રમને લઈને રોડ શો ના રૂટમાં તંત્ર દ્વારા કુતરા પકડવાની કામગીરી હાથ ધરાય .આમ તો ભાવનગર શહેરમાં રખડતા કૂતરા નો આતંક અસહ્ય બન્યો છે પરંતુ હવે જ્યારે વડાપ્રધાન ભાવનગર આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાનના રોડ શોના રૂટમાં ગાયો બાદ હવે રખડતા કુતરા પકડવાનું શરૂ કરવામાં આવ્યો છે, મહાનગરપાલિકા તંત્ર દ્વારા રોડ શોના તમામ રુટમાં રખડતા ભટકતા કૂતરાઓને પકડવામાં આવી રહ્યા છે.