સર ટી હોસ્પિટલ ખાતે છત પર ઝાડ છોડ ઉગી જતા સમાજિક આગેવાનએ સફાઈ કરવા રજુઆત કરી, અધિકારીએ પ્રતિક્રિયા આપી #jansamsya
Bhavnagar City, Bhavnagar | Oct 30, 2025
ભાવનગર સર્ટી હોસ્પિટલની છત પર ઝાડ છોડ ઉગી ગયા છે. જેને લઇને છતમાંથી ગમે ત્યારે કોઈ પણ પ્રકારનો કાટમાળ નીચે પડે અને દર્દીઓને નુકસાની પહોંચી શકે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સામાજિક આગેવાને રજૂઆત કરી હતી. જ્યારે આ અંગે તબીબી અધિક્ષક દ્વારા પ્રતિક્રિયા આપી હતી.