લાખણી: લાખણીના ખેરોલા ગામે કમોસમી માવઠાએ ખેતી પાકો નિષ્ફળ જતા ગામના સરપંચે. સરકાર ને શહાયની માગ કરી મીડિયામાં પ્રતિક્રિયા .આપી
દોઢ મહિના આગાઉ અતિવૃષ્ટિ અને .હવે સતત 5 દિવસ વરસાદી કમોસમી માવઠું પડતા સમગ્ર લાખણી પંથકમાં ખેતી. પાકોમાં વ્યાપક પણે નુખશાન થ્યયું છે અને ખેડૂતો ને મોઢે આવેલ કોળિયો છીનવ્યો હોય તેવો. ઘાટ સર્જાયો. છે ત્યારે લાખણી તાલુકાના ખેરોલા ગામમાં પણ ખેતી પાકોમાં ભારે નુકશાન થતા ગામના સરપંચે મીડિયામાં પ્રતિક્રિયા આપી હતી અને સરકાર પાસે. સર્વે કરાવી ખેડૂતો ને સહાય ની માંગ કરી હતી