દેત્રોજ રામપુરા: વિરાટ નગરમાં બિલ્ડર હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મહત્વના ખુલાસા
વિરાટ નગર બ્રિજ પાસે બિલ્ડરની હત્યાનો મામલો. ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવી મહત્વની જાણકારી. હત્યાની ઘટનાની ત્રણ દિવસથી ચાલતી હતી કાવતરા અંગે વાતચીત.મુખ્ય આરોપી મનસુખ લખાણી અને હત્યા કરનાર 2 આરોપી સાથે થઈ હતી વાતચીત. આરોપી મનસુખે સોપારી લેનાર બંને આરોપીનું બ્રેઇન વોશ કર્યું હતું.હત્યા કર્યા પછી કોટ અને પોલીસ કાર્યવાહીનું કામ જોઈ લેવા કહ્યું હતુ.