નવસારી: શાળાઓ શરૂ થઈ પરંતુ હીરા ઉદ્યોગ શરૂ થયો નથી.હીરા ઉદ્યોગ શરૂ થયું નથી જેને લઈને વેપારીએ શાત દેવીથી આપી માહિતી.
હીરામાં મંદિરના કારણે હીરા ઉદ્યોગ એક મહિનો લંબાઇ શકાય છે જેને લઈને નવસારીના હીરા ના વેપારીએ શાંતાદેવી થી પોતાની પ્રતિક્રિયા આપી હતી અને હજી એક મહિનો લંબાઇ શકે છે તેવું જણાવ્યું હતું જેને લઈને વેપારીઓ ચિંતામાં અને રત્ન કલાકારો ચિંતામાં મુકાયા છે.