RTO દ્વારા 17 સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે
Mahesana City, Mahesana | Sep 16, 2025
મહેસાણા.મહેસાણા RTO કચેરી ખાતે ત્રણ દિવસ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે.17 સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે ટ્રેક.ટેકનિકલ કારણોસર ત્રણ દિવસ માટે બંધ રહેશે ટ્રેક.આ સમયગાળા દરમિયાન એપોઇમેન્ટ રી શિડયુલ કરવા સૂચના.મહેસાણા RTO કચેરી દ્વારા અપાઈ સૂચના