સિહોર: સિહોર તાલુકાનું ઉસરડ ગામ બે ભાગમાં વહેંચાયું ઉસરડ નદીમાં પાણી આવતા અવરજવર બંધ
શિહોર તાલુકામાં પડેલા અતિભારે વરસાદને લઈ શિહોર નજીક આવેલ ઉસરડ ગામ બે વિભાગમાં વહેંચાયું ગામની વચ્ચે નીકળતી નદીમાં ઘોડાપૂર જયરામ બાપા ની જગ્યા ઉસરડ જવા વચ્ચે આવે છે નદી ત્યારે આ નદીમાં પૂર આવતા લોકોને ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો હાલના તબક્કે વરસાદ રહી જાતા પાણીનો પ્રવાહ ઓછો થતાં રાહત