કાલોલ તાલુકાના બોરૂની મુવાડી ગામે રહેતા બજુબેન દિલીપસિંહ સોલંકી ખેતરમાં કામ કરતા પડી જતા થાપાના ભાગે વાગ્યુ હતુ જે બાદ તેઓને કાલોલની સિદ્ધિ વિનાયક હોસ્પિટલમાં લઈ જતા એકસરે કરાવતા જમણા પગે થાપના ભાગે ગોળો બદલવો પડશે તેમ જણાવ્યું હતુ જેથી ૨૬/૧૧ ના રોજ તેઓ દાખલ થયા હતા અને બીજા દિવસે તેઓના જમણા પગે થાપના ભાગે ઓપરેશન કરાયુ હતુ જેમા તેઓની તબીયત વધારે ખરાબ થતા ડોક્ટર દ્વારા તેઓને હાલોલ કે વડોદરા લઈ જવા જણાવેલ જેથી કાલોલ રેફરલ હોસ્પિટલમાં ચેક કરાવ્યા બા