જાફરાબાદ: રાજુલા-જાફરાબાદ સહિત અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચાણ અંગે ખેડૂતોને 3 દિવસમાં વાંધા અરજી કરવાની સૂચના
અમરેલી જિલ્લામાં નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર મગફળી પાકની નોંધણી કરાવનાર ખેડૂતોમાં, જેમણે દર્શાવેલ સર્વે નંબરમાં પાક જોવા મળ્યો નથી તેવા ખેડૂતોને SMS મારફત જાણ કરી દેવામાં આવી છે. તેવા ખેડૂતોને પુરાવા સાથે ત્રણ દિવસમાં વાંધા અરજી કરવાની રહેશે.