શહેરા: શહેરા તાલુકાના ઉંમરપુર ગામના ડૉ.પ્રેમિલાબેન પરમારે પીએચ.ડી. ની પદવી પ્રાપ્ત કરી ગામનું ગૌરવ વધાર્યું
Shehera, Panch Mahals | Jul 10, 2025
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ઉંમરપુર ગામના ડૉ.પ્રેમિલાબેન સુરેશસિંહ પરમારે પાટણ ખાતે આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર...