અડાજણ સહિતના વિસ્તારમાં વરસાદ, અનેક સ્થળો પર પાણી ભરાયા
Majura, Surat | Sep 17, 2025 સુરત શહેરમાં ભારે વરસાદ ના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,સિવિલ હોસ્પિટલના રોડો પર પાણી ભરાઈ ગયા,અનેક દર્દી અને સ્ટાફ ને ભારી હાલાકી,સિવિલમાં પાણી ભરાવાની સમસ્યા કાયમી,સુરત શહેરમાં ધોધમાર વરસાદ,શહેરના અનેક જગ્યાએ પાણી ભરાય,અડાજણ વિસ્તારમાં પણ પાણી ભરાયા,પાણી ભરાતા વાહન ચાલકો ને હાલાકી ...