તળાજા: તળાજા ભાજપની ટીમ આવી ગરીબોની વ્હારે, રાત્રિ ભોજન આપ્યું
તળાજા શહેરમાં સેવા અને સહકારનો સંકલ્પ… 🙏 આજરોજ તળાજા શહેરના રોયલ ચોકડી વિસ્તાર તેમજ મામલતદાર ઓફિસની સામે આવેલા ઝુંપડપટ્ટી વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે અનેક પરિવારોના ઘરોમાં પાણી ભરાઈ જવાના દુઃખદ પ્રસંગે તાત્કાલિક મદદરૂપ થવા માટે તળાજા શહેર ભાજપ પરિવાર સજ્જ રહ્યું. ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણના ની વિશેષ ઉપસ્થિતિ તેમજ તળાજા શહેર ભાજપ પ્રમુખ આઈ.કે.વાળા નગ