ભુજ: કચ્છ જિલ્લા NSUI દ્વારા વિસ્તૃત કારોબારી નું આયોજન કરવામાં આવ્યું
Bhuj, Kutch | Sep 16, 2025 કચ્છ જિલ્લા NSUI દ્વારા વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભુજ શહેરના નવયુક્ત હોદ્દેદારોની વરણી કરવામાં આવી અને આવનારા સમયમાં NSUI દ્વારા કરવામાં આવતા પોગરામ ની ચર્ચા કરવામા આવી રહી હતી