વડોદરા ઉત્તર: MSU વિસ્તાર માં પદવીદાન સમારોહ યોજાયો
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આજે 74 મો પદવીદાન સમારોહ ભવ્ય રીતે યોજાયો જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપ્યુ હતુ, અને શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા ગેસ્ટ ઓફ ઓનર તરીકે સમારોહમાં જોડાયા હતા.