યુકેમાં વર્ક વિઝાના બહાને રૂ.23 લાખની છેતરપિંડી આચરી વિસનગરના પાલડી ગામનુ દંપતિ કેનેડા ભાગી ગયું
Mahesana City, Mahesana | Jul 16, 2025
મહેસાણા જિલ્લામાં કબુતર બાજીનો એક ચોક આવનારો કિસ્સો સામે આવ્યો છે વિસનગરના પાલડી ગામના દંપતી આશિષ અને સૃષ્ટિ ચૌધરીએ...