કેશોદ: કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ, બજાર કરતા વધુ ખેડૂતોને ભાવ મળતા ખેડૂતોમાં ખુશી