કાલોલ: હાલોલ હાઈવે સ્થિત રાજપુતાના કંપની સામે રોડ ક્રોસ કરતી એક મહિલાને કાર ચાલકે અડફેટે લેતાં મોત નિપજ્યું