સાવલી: ભાદરવા અને સાંકરદા જિલ્લા પંચાયત સીટ પર નવા વર્ષનું ભવ્ય સ્નેહમિલન સમારોહ.
સાવલી વિધાનસભા અંતર્ગત ભાદરવા તથા વડોદરા ગ્રામ્યના સાંકરદા જિલ્લા પંચાયત સીટ પર નવા વર્ષનું સ્નેહમિલન પરિવાર સાથે ઉજવાયું — જે આપણી સંસ્કૃતિ અને ભારતીય જનતા પાર્ટીની અવિરત પરંપરા રહી છે. નવા સંકલ્પો અને નવી ઊર્જા સાથે યોજાયેલા આ સ્નેહમિલન સમારોહમાં સંગઠનનો ઉમંગ અને એકતાનું શક્તિબળ ઝળહળતું જોવા મળ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કેતન ઇનામદાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબેન મહિડા, આરોગ્ય સમિતિ ચે