વઢવાણ: ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષનું ભવ્ય બાય કરેલી સાથે યુવાનોએ કર્યું સ્વાગત
ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા નું પ્રથમ વર્કસ સુરેન્દ્રનગરમાં આગમન થતા ભવ્ય બાઇક રેલીનું આયોજન વઢવાણ કેબલ શાહ પીરથી એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સુધી યુવાનો દ્વારા બાઇક રેલી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શેરના વિવિધ વોર્ડના યુવાનો જોડાયા હતા