આજે ગુજરાત વિધાનસભા ખાતે કડી વિધાનસભા મતવિસ્તારના નવનિયુક્ત ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા.
આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ
bjp4gujarat

28.8k views | Gujarat, India | Jul 16, 2025