ખેરગામ: એલસીબી પોલીસે ગામ ખાતેથી ભારતીય બનાવટ વિદેશી દારૂ પુલ નંગ 416 જેની કિંમત ₹1,46,600 પુરી મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપ્યો