જેસર: જેસર તાલુકાના ઈટીયા ગામ થી બીલા ગામ સુધી રોડનું ખાતમુહૂર્ત કરાય
આજ તારીખ 12 નવેમ્બરના રોજ સવારે 9.30 મિનીટે ગારિયાધાર વિધાનસભાના પૂર્વ ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકરાણી, જિલ્લાપંચાયત સભ્ય કિશોરભાઈ સોરઠીયા, , ઈટિયાના સરપંચ કાળુભાઈ કામળીયા, ઉપસરપંચ હરેશભાઈ ભમ્મર, સરેરાના જીતુભાઈ કામળીયા, તેમજ બીલા ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. ઈટિયા અને બીલા ગામના મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરી વચ્ચે પૂજા-વિધિ સાથે રચનાત્મક કાર્યનો પ્રારંભ કરાયો. માર્ગ પૂર્ણ થતાં બંને ગામવાસીઓને મુસાફરીમાં સુવિધા મળે