વડોદરા: તાંદલજા માં કન્સ્ટ્રક્શન સાઈટ પર વગર સેફટી એ કામ કરતા શ્રમજીવી ના દ્રશ્યો નજરે પડ્યા
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ પત્રકાર ચાર રસ્તા પાસે નવીન બની રહેલ રોયલ માર્કેટ નામની ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટ પર વગર સેફટીના સાધનો એ શ્રમજીવી કામગીરી કરતા નજરે પડ્યા હતા.જો કોઈ અને અનિચ્છનિય બનાવ બને તો જવાબદારી કોન્ટ્રાક્ટર ની કે બિલ્ડરની કે જાતે શ્રમજીવીની તે એક સવાલ ઊભો થયો છે.