ચોરાસી: અલ્થાન વિસ્તારમાં રૂપિયા બે કરોડના ખર્ચે નવ નિર્મિત અલથાન પોલીસનું લોકાર્પણ ગૃહ મંત્રી હષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું.
Chorasi, Surat | Jul 12, 2025
સુરતના અલ્થાન ખાતે ખતોદરા પોલીસ સ્ટેશનથી વિભાજિત કરી જનભાગીદારીથી રૂપિયા બે કરોડના ખર્ચે નવનિર્મિત ઇકો ફ્રેન્ડલી પોલીસ...