હિંમતનગર: હુડાના વિરોધમાં 11 ગામો એક થયા, હડીયોલના અગ્રણીએ આપી પ્રતિક્રિયા
હિંમતનગર નગરપાલિકામાં 11 ગામનું સમાવેશ કર્યા બાદ હુડા નું નોટિફિકેશન જાહેર થતાં જ તેનો ઠેર ઠેર વિરોધ શરૂ થઈ ગયો છે ત્યારે આ બાબતે હડિયોલના અગ્રણીએ ચાર કલાકે પ્રતિક્રિયા આપી હતી