મુળી: મૂળી પંથકના ખેડૂતોએ પાક લોન માફ કરવા માંગ કરી
રાજ્યમાં ખેડૂતોને પાક નુકસાનીનું વળતર આપવા રાજ્ય સરકારે પેકેજની જાહેરાત કરી છે પરંતુ મુળી પંથકના ખેડૂતો દ્વારા સરકારના આ રાહત પેકેજને પરત લઈ તમામ ખેડૂતોને પાક લોન માફ કરવા માંગ કરી હતી જે અંતર્ગત મુળી પંથકના ખેડૂતો દ્વારા સરકાર પાસે માંગ કરતા પ્રતિક્રિયા આપી છે