ડીસા વણઝારાવાસ વિસ્તારમાં વરસાદી પાણી શ્રમજીવી પરિવારના ઘરોમાં ઘૂસ્યા લોકોના જીવ ટળીએ ચોંટયા
Deesa City, Banas Kantha | Jul 13, 2025
ડીસા વણઝારાવાસ વિસ્તારમાં વરસાદી પાણી ઘુસી જતાં દોડધામ મચી.આજરોજ 13.7.2025 ના રોજ 5 વાગે ડીસા વણઝારા વાસ વિસ્તારમાં...