હિંમતનગર: વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે રાજેન્દ્રનગર ખાતે ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા
આજે વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજા હતા ત્યારે પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા અને સેવા યજ્ઞ સમિતિ દ્વારા રાજેન્દ્રનગર ખાતે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ તથા દિવ્યાંગ બાળકો દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી સહિતના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન રજની પટેલ પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ જયેશભાઈ પટેલ સહી ભાજપના અગ્રણી