સાગબારા: આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાબતે આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્રભાઈ વસાવા એ ગામ ખાતેથી માહિતી આપી.
આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવાના અંગત મિત્ર એવા દેવેન્દ્રભાઈ વસાવા એ માહિતી આપતા જણાવ્યું કે ચૈત્રર ભાઈ વસાવાની જેમ જ આવનારી ચૂંટણી પણ અમે ચૈત્રર ભાઈ વસાવાની માર્ગદર્શન મુજબ જ લડીશું અને લોકો પણ કહે છે કે ચૂંટણી આવા દો પછી આપણે ભાજપને બતાવીએ