લખતર: લખતર ઢાંકી પંપીંગ સ્ટેશન નર્મદાની મુખ્ય સૌરાષ્ટ્ર શાખા કેનાલ માંથી મળી આવ્યો અજાણા પુરુષનો મૃતદેહ
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા માંથી પસાર થતી સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા નહેર કેનાલ જ્યારે સુસાઈડ પોઇન્ટ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે અવારનવાર નર્મદાની મુખ્ય કેનાલ માંથી માનવ મૃત દેહો મળવાનો સિલસિલો જોવા મળ્યો છે ત્યારે લખતર તાલુકાના ઢાંકી પંપીંગ સ્ટેશન સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નર્મદા કેનાલની અંદરથી તારીખ 17.09.2025 ના રોજ એક અજાણ્યા પુરુષ જેની ઉમર વર્ષ આશરે 40 વર્ષ નો અજનીય પુરુષ નો મૃત દેહ તરતો હોવાનું જાણવા મળ્યું