અમદાવાદ શહેર: એસજી હાઈવે પર કારના શો રૂમ સંચાલકને ત્યાં ITના દરોડા: ઘર, ગોડાઉન સહિતની અન્ય જગ્યાઓ પર અધિકારીઓની ટીમે સર્ચ શરૂ કર્યું