વિજાપુર કણભા ગામે ત્રી દિવસીય શ્રી ખોડિયાર માતાના નવીન મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની પૂર્ણાહુતિ નો કાર્યક્રમ યોજાયો હતો.તેની સાથે સાથે 50 જેટલા દાતાઓનુ આજરોજ દેવદિવાળી બુધવારે સાંજે ચાર કલાકે સન્માન કરવામાં આવ્યું હતુ. તેમજ ગ્રામજનો ને મહાપ્રસાદી નું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.