માંગરોળ: માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ની મુલાકાત લેધા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ
માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ની મુલાકાત લેધા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ માંગરોળ તાલુકાના દિવાસા ગામે શ્રી લીલાભાઈ ડાકી સહીત આગેવાનો સાથે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ એ પોતાના મતવિસ્તારમાં શુભેચ્છા મુલાકાત કરી ધારાસભ્ય શ્રી દ્રારા પ્રવાસ દરમિયાન વિકાસ ના કાર્ય બાબતે ચર્ચા અને રજુઆતો અરજદારો પાસેથી સાભળી યોગ્ય કરવા બાબતે આસ્વાસનો આપ્યા હતા