વડોદરા: મહિલા ક્રિકેટર રાધા યાદવ નો હરણી વિસ્તાર માંથી રોડ શો યોજાયો
આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ની ફાઇનલ મેચ મુંબઈ ખાતે ભારત તથા દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાઈ હતી જેમાં ભારતની ભવ્ય જીત થઈ હતી મૂળ વડોદરા ના એવા રાધા યાદવ વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચતા તેઓ નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને એરપોર્ટ વિસ્તારમાંથી યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં જન્મેદની માટે ઉંધી હતી.