પાલીતાણા: અનીડા ગામે ફોરેસ્ટ ગાર્ડ પર શખ્સે કર્યો હુમલો, ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા
Palitana, Bhavnagar | Jul 18, 2025
પાલીતાણા તાલુકાના અનિડા કુંભણ ગામના ફોરેસ્ટ ગાર્ડ ને માર મારવાની ઘટના બની હતી જેને લઈને ફોરેસ્ટ ગાર્ડને ઇજાઓ પહોંચી હતી...