વડોદરા દક્ષિણ: દિલ્હી વિસ્ફોટ ઘટના બાદ પોલિસ દ્વારા વાઘોડિયા ચોકડી તથા કપુરાઇ ચેકપોસ્ટ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ
દિલ્હીમાં થયેલ બ્લાસ્ટ ના બનાવ અનુસંધાને આપવામાં આવેલ એલર્ટ અનુસંધાને,વડોદરા શહેરના વિવિધ એન્ટ્રી પોઇન્ટ ની વાઘોડિયા તથા કપૂરાઇ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું પોલિસ દ્વારા કાર ચાલકો તથા વાહન ચાલકો ને તપાસવામાં આવ્યા હતા.