છોટાઉદેપુર: ગુનાટા ગામે વીજ કરંટ લાગવતા એક મહિલાનું મોત થયું? કોણ છે મહિલા? જુઓ
છોટાઉદેપુરના ગુનાટા ગામે વીજ કરંટ લાગવતા એક મહિલાનું મોત નીપજ્યું હતું. ગુનાટા ગામે રહેતા જમકુબેન ગોહાઇભાઈ રાઠવાનું મોત થયું છે. પોતાના ખેતર માંથી ઘાસ લઈને ઘરે જતા હતા. તે વખતે બની ઘટના બની હતી. મધ્ય ગુજરાત વીજ કંપનીની બેદરકારીના કારણે મહિલાનું મોત થયું છે.