ડીસા મધ્યપ્રદેશના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઉતર પોલીસે નવા બસ સ્ટેન્ડ માંથી ઝડપી પાડ્યો
Deesa City, Banas Kantha | Jul 18, 2025
ડીસા ઉતર પોલીસે અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો.આજરોજ 18.7.2025 ના રોજ 6 વાગે નવા બસ સ્ટેશનમાંથી...