મહેમદાવાદ: રોટરી ક્લબ ઓફ મહેમદાવાદ દ્વારા સ્વાદ રેસ્ટોરન્ટ ખાતે ડિસ્ટ્રિક્ટગવર્નરશ્રી અમરદીપસિંહ બુનેટની ઉપસ્થિતીમાં ભવ્ય OCV યોજાઈ
મહે. રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3060ની રોટરી ક્લબ ઓફ મહેમદાવાદ દ્વારા સ્વાદ રેસ્ટોરન્ટ ખાતે ઓફિશિયલ ક્લબ વિઝીટ OCV નો ભવ્ય કાર્યક્રમ યોજાયો. જેમાં મુખ્ય અતિથિ વિશેષ એવા ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી અમરદીપસિંહ, આસિસ્ટન્ટ ગવર્નરશ્રી રવિન્દ્રસિંહ સરના, ડિસ્ટ્રિક્ટ મેમ્બરશીપ ચેરમેન હેમાંગભાઈ શાહ જેવા અનેક મંચસ્થ મહાનુભાવો રહ્યાં હતા ઉપસ્થિત. આ કાર્યક્રમમા મોટી સંખિયામાં રોટેરિયન સભ્યો, ક્લબ સાથે જોડાયેલ અન્ય ક્લબના મેમ્બરો હાજર રહ્યા હતા.