લીંબડી: ગંભીરા બ્રીજની દુર્ઘટના બાદ લીંબડી હાઇવે પર આવેલા તમામ બ્રીજ નુ કાર્યપાલક ઈજનેર, નાયબ ઇજનેર તથા ટીમે નિરિક્ષણ હાથ ધર્યું
Limbdi, Surendranagar | Jul 14, 2025
તાજેતરમાં જ વડોદરા ના પાદરા નજીક આવેલા ગંભીરા બ્રીજની દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગ તંત્ર દ્વારા ચકાસણી હાથ ધરવામાં...