મોરવા હડફ: મોરવા હડફના કડાદરા ગામે ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમા ગ્રામજનોએ વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો